Gold-Silver Price: સોના-ચાંદીની કિંમત વધી, બે દિવસમાં ₹3000 વધ્યા
બિઝનેસ ડેસ્કઃ અમેરિકામાં શટડાઉન ખતમ થઈ જતા સોના-ચાંદીના ભાવમાં એની અસર જોવા મળી છે. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, ગુરુવારથી છેલ્લે બે દિવસમાં ₹3000નો ભાવ વધારો જોવા મળ્યો છે. ગુરૂવારે સવારે 9.40 વાગ્યે ₹789નો વધારો નોંધાયો હતો. સોનું પ્રતિ 10 ગ્રામના ₹127,254 સાથે અંકિત થયું હતું. શરૂઆતના કારોબારમાં ₹126,337 સુધી નીચું […]









