આજનું ભવિષ્ય ટ્રેંડિગ ન્યૂઝ

Rashifal 18 Nov: કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ, પૈસામાં લાભ થઈ શકે

  • November 18, 2025
  • 0 Comments

અમદાવાદઃ આજે મંગળવાર. તા 18 નવેમ્બર 2025. આજના દિવસે ચંદ્ર ગોચર સ્વાતિ નક્ષત્ર અને તુલા રાશિમાં રહેશે. નવી શરૂઆત કરવા માટે આજનો દિવસ શુભ છે. વશ્ચિક રાશિમાં રાજયોગ બની શકે છે. દૈનિક રાશિફળ ગ્રહ નક્ષત્રની ચાલ પર આધારિત હોય છે. મેષ મેષ રાશિના લોકો સ્વભાવે ઉત્સાહી હોય છે. આ રાશિનો સ્વામી મંગળ છે. આજના દિવસે […]

અમદાવાદ મહાનગરનો લલકાર

Ahmedabad International Book Festival: ટુરિઝમ ફ્યુચર્સ ફોર અમદાવાદ: કોલાબોરેશન ફોર ગ્રોથ પર સેશન યોજાયું

  • November 17, 2025
  • 0 Comments

અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટ ખાતે 13 નવેમ્બરથી શરૂ થયેલા ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલના પાંચમા દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ (AWHCT) દ્વારા ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન (TCGL) સાથે મળીને ‘ટુરિઝમ ફ્યુચર્સ ફોર અમદાવાદ: કોલાબોરેશન ફોર ગ્રોથ’ના વિષય પર ટુરિઝમ ક્ષેત્ર માટે વિશેષ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ અમદાવાદને ભારતના પ્રથમ યુનેસ્કો […]

પોરબંદર મહાનગરનો લલકાર

Porbandar Highway: ગ્રામ્યપંથકને જોડતા રસ્તાઓની મરામત શરૂ, નેશનલ હાઈવે જેવા રસ્તા બનશે

  • November 17, 2025
  • 0 Comments

પોરબંદરઃ રાજ્યમાં પડેલા કમૌસમી વરસાદને કારણે શહેર-ગ્રામ્ય પંથકના અનેક રસ્તાઓની હાલત ખરાબ થઈ હતી. આ તમામ રસ્તાઓને નવેસરથી સમથળ કરવા અને ડામર વર્ક કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અંતર્ગત મહાનગર જ નહીં,જિલ્લાની હદમાં આવતા રસ્તાઓને રીપેર કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. પોરબંદર જિલ્લામાં પણ ગ્રામ્ય પંથકને જોડતા રસ્તાઓની કામગીરી […]

પોરબંદર મહાનગરનો લલકાર

Porbandar Bridge: કડિયા પ્લોટ અને લિમડા ચોક પાસે અંડરબ્રિજ-અંડરપાસ માટે સર્વે શરૂ, રીપોર્ટ ફરજિયાત સોંપવો પડશે

  • November 17, 2025
  • 0 Comments

પોરબંદરઃ શહેરના કડિયા પ્લોટ અને લીમડા ચોક પાસે રેલવે ફાટકને કારણે અનેકવાર ટ્રાફિકની સમસ્યા થાય છે. તેથી આ બન્ને ફાટક પર અંડરપાસ અને ઓવરબ્રિજ તૈયાર કરવા માટે સર્વે શરૂ કરી દેવાયો છે. મહાનગર પાલિકાની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. જેનો એક મહિનામાં રીપોર્ટ તૈયાર કરી રજૂ કરવો પડશે. ટોપોગ્રાફી સર્વેની સમીક્ષા કરીને પ્રોજેક્ટ શરૂ કરવામાં […]

Vishal Goswami અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Crime: વિશાલ ગોસ્વામી સહિત ત્રણ આરોપીઓને મેટ્રો પોલિટન કોર્ટ સજા કરશે, જાણો આખો કેસ

  • November 17, 2025
  • 0 Comments

અમદાવાદઃ અમદાવાદના સોનીને હત્યા કરવાની ધમકી દઈ ₹15 લાખની ખંડણીના કેસમાં કોર્ટે ગોસ્વામી ગેંગને દોષિત જાહેર કરી દીધી છે. જેમાં વિશાલ ગોસ્વામી સહિત અન્ય બે શખ્સો પણ સામિલ છે. રિંકુ તથા સતીશ ગોસ્વામીને પણ વિશાલ સાથે સજા થઈ શકે છે. અગાઉના કેસમાં પણ વિશાલ ગોસ્વામીને સજા ફટકારવામાં આવી હતી. જ્યારે રિંકુ ગોસ્વામી હાલમાં જેલમાં છે. […]

sheikh hasina trial verdict ગ્લોબલ ન્યૂઝ ટ્રેંડિગ ન્યૂઝ

Shaikh Hasina Verdict: શેખ હસીનાને ફાંસીની સજા, 10 હજાર પાનાનો દસ્તાવેજ રજૂ

  • November 17, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલે વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાના માસ્ટરમાઈન્ડ ગણાવી ફાંસીની સજા ફટકારી છે. હત્યા માટે ઉશ્કેરવા અને આદેશ બદલ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. એમની સાથે અન્ય આરોપી અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાનને 12 લોકોની હત્યાના દોષિત તરીકે જાહેર કર્યા છે. બન્નેને ફાંસીની સજા ફટકારવામાં આવી […]

morbi Court મોરબી મહાનગરનો લલકાર

Morbi: દુષ્કર્મના આરોપીને જીવે ત્યાં સુધી કેદની સજા, પોક્સો કોર્ટનો ચૂકાદો

  • November 17, 2025
  • 0 Comments

મોરબીઃ મોરબી તાલુકા પંથકમાં થયેલા દુષ્કર્મના કેસમાં આરોપીને જીવે ત્યાં સુધી કેદની સજા કોર્ટે ફટકારી છે. પોક્સો કોર્ટે એક મહત્ત્વનો ચૂકાદો આપીને સજા સાથે દંડ ફટકાર્યો છે. પીડિતાને ₹6.35 લાખનું વળતર ચૂક્તે કરવા આદેશ આપ્યો છે. એપ્રિલ 2023માં લગ્નની લાલચ આપીને તરૂણીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી કાળુભાઈ ગોપાલભાઈ તાહેદે દુષ્કર્મ કરી જીવતર ઝેર કર્યું […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: હાથીજણમાં 2 કલાક સુધી પીવાના પાણીના ફૂવારા ઊડ્યા, સ્થાનિકો પરેશાન

  • November 17, 2025
  • 0 Comments

અમદાવાદઃ રામોલ હાથીજણ વોર્ડના વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય લાઈન તૂટી જતા પાણીના ફુવારા થયા હતા. પાંચ માળ સુધી પાણી ઉછળતા પાણીનો વડફાટ થયો હતો. ન્યૂ મણિનગરના મણિકેશ્વર મહાદેવથી સદગુરૂ બંગ્લોઝ જતા માર્ગ પર રાજ રેસીડેંસીની સામે AMCની પીવાના પાણીની લાઈન તૂટી હતી. એક કિલોમીટરના રોડનું કામ હજું 6 મહિના પેહલા જ પૂર્ણ થયું હતું. આ […]

Navsari Crime, Liquor Stock seized મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Navsari Crime: પુષ્પા સ્ટાઈલ-લસણની આડમાં દારૂની હેરાફારી, ₹1.20 કરોડનો જથ્થો જપ્ત

  • November 17, 2025
  • 0 Comments

નવસારીઃ દમણની દારૂ ભરીને નીકળેલો ટ્રક જૂનાગઢ પહોંચે એ પહેલા જ નવસારી પાસે ખારેલ ઓવરબ્રિજ નજીક પોલીસે પકડી પાડ્યો છે. ટ્રકમાં લસણનો સ્ટોક આગળ રાખી દારૂની બોટલ ગોઠવવામાં આવી હતી. નેશનલ હાઈવે 48 પરથી નવસારી ક્રાઈમ બ્રાંચે ચોક્કસ બાતમીના આધારે દારૂની ખેપ મારતા ટ્રકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે, જ્યારે જૂનાગઢના બુલટેગર સહિત અન્ય […]

Bhavnagar Murder Case ભાવનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar Crime: પતિ જ નીકળ્યો પત્ની-સંતાનોનો હત્યારો, ખાડામાંથી રહસ્ય ખૂલ્યું

  • November 17, 2025
  • 0 Comments

ભાવનગરઃ ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાંથી ગુમ થયેલી એક મહિલા અને બે બાળકોના ગુમ થયા બાદ મૃત્યુંનો ભેદ ભાવનગર પોલીસે ઉકેલ્યો છે. ફોરેસ્ટ કોલોનીમાં એક ખાડામાંથી એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. જેમાં ફોરેસ્ટમાં ફરજ બજાવતા પતિ દ્વારા પત્ની અને બાળકો ગુમ થયાની ફરિયાદ પોલીસ ચોપડે કરવામાં […]

Translate »