અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Breaking: સાબરમતી જેલમાં કેદીઓએ માસ્ટરમાઈન્ડ આતંકી પર કર્યો હુમલો

  • November 18, 2025
  • 0 Comments

અમદાવાદ બ્રેકિંગ ન્યૂઝઃ સાબરમતી જેલના કેદીઓએ આતંકીને માર માર્યો ગુજરાત ATS દ્વારા પકડવામાં આવેલ આતંકીને કેદીઓએ ફટકાર્યો માસ્ટરમાઈન્ડ આતંકી અબ્દુલ્લા સૈયદ પર કેદીઓએ હુમલો કર્યો જેલના ત્રણ કેદીઓ દ્વારા માર મારવામાં આવ્યો રાણીપ પોલીસની ટીમ સાબરમતી જેલ પહોંચી

યુટિલિટી

યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામમાંથી જાણી લો કમાણી કરવાનો રસ્તો

  • November 18, 2025
  • 0 Comments

યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ મનોરંજનના માધ્યમ અવશ્ય છે પણ કેટલાક લોકો માટે એ કમાણીનું પ્લેટફોર્મ છે. લાખો યુવાનોએ પોતાના કાંડાબળે વિડિયો-ફોટો કોન્ટેટની દુનિયામાં સિદ્ધિ હાંસલ કરી છે. ફોટો-વિડિયો અને ડિજિટલ કોન્ટેંટ માટે કમર કસતા દરેક યંગસ્ટરની એવી ઈચ્છા હોય છે કે, એમને પણ આ બન્ને પ્લેટફોર્મમાંથી પૈસા મળે. યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર કમાણી પાછળનું ગણિત એકવાર […]

લાઇફસ્ટાઇલ

હલ્દી બાદ ઘરની બહાર જવું અશુભ શા માટે? ધાર્મિક નહીં સાયન્ટિફિક પણ કારણ છે

  • November 18, 2025
  • 0 Comments

દેશના દરેક પ્રાંતમાં લગ્નના રીત-રીવાજમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. ઈન્ડિયન મેરેજ એના ટ્રેડિશન અને રીચ્યુઅલ્સ માટે દુનિયાભરમાં જાણીતા છે. દરેક રીવાજ પાછળ એક કારણ હોય છે. માન્યતા હોય છે અને પરંપરા પણ હોય છે. વરરાજા હોય કે દુલ્હન બન્ને માટે હલ્દીની રસમ સૌથી વધારે મસ્તીથી ભરપૂર હોય છે. બન્નેને આખા શરીરે હલ્હી લગાવવામાં […]

Saree લાઇફસ્ટાઇલ

નોર્થની સાડીની પેટર્ન લૂક બદલી દેશે, લગ્નની ખરીદી વખતે બેજીજક ખરીદજો

  • November 18, 2025
  • 0 Comments

ડેસ્કઃ લેડીઝના આઉટફિટમાં સાડી એવી વસ્તુ છે જે ક્યારેય આઉટડેટેડ નથી થતી. માત્ર ડીઝાઈન અને પેટર્ન બદલાયા કરે છે. ભારતીય બનાવટની સાડી દુનિયાભરમાં જાણીતી છે પણ ઘણીવાર એને પહેરવાની શૈલી પણ તમારો લૂક અલગ બનાવી શકે છે. દરેક વયની લેડીઝમાં સાડીની ચોઈસ અલગ અલગ હોય છે પણ લગ્ન પ્રસંગે અલગ લૂક બનાવવો હોય તો ઉત્તર […]

Chirag Patel અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Politics: પાટીદાર આગેવાન ચીરાગ પટેલની ફેસબુક પોસ્ટથી મુખ્યમંત્રી મુદ્દે ચર્ચાઓ

  • November 18, 2025
  • 0 Comments

અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર હડકંપ મચે એવી રાજકારણમાં વાતો વહેતી થઈ છે. પાટીદાર આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા ચીરાગ પટેલે કરેલી ફેસબુક પોસ્ટથી ફરીવાર આ મુખ્યમંત્રીનો મુદ્દો ચર્ચામાં છે. નવા મંત્રીમંડળના વિસ્તરણ વખતે પાટીદાર નવા ચહેરાને મુખ્યમંત્રી તરીકે લાવવાની કરવાની ચર્ચા હતી પરંતુ, CM તરીકે ભૂપેન્દ્ર પટેલ યથવાત રહેતા ડેપ્યુટી CM તરીકે હર્ષ […]

ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

‘લાલા’એ કર્યું ₹50 કરોડથી વધુનું ક્લેક્શન, લોકોએ થિએટરમાં ગરબા લીધા

  • November 18, 2025
  • 0 Comments

અમદાવાદઃ ગુજરાતી સિનેમામાં નવા નવા ઉમેરાતા વિષયોથી એક વૈવિધ્ય પીરસાયું છે. એક્શનની સાથે આધ્યાત્મિક ફિલ્મો છતાં રીયાલિટીને ટચ કરી જાય એવી રજૂઆત લોકોને પસંદ પડી રહી છે. ગુજરાતી સિને ઈન્ડસ્ટ્રી નવા સિદ્ધિના સોપાનો લખી રહી છે. બોલિવૂડમાં મોટા બજેટની ફિલ્મો કરોડોની કમાણી કરી રહી છે એ માહોલ વચ્ચે ‘લાલો’ ફિલ્મ દર્શકોના દિલ પર રાજ કરી […]

Gujarat Water management ભારતનો લલકાર

Gujarat: જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતની રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ, જળ પુરસ્કાર મળ્યો

  • November 18, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ ‘જળ વ્યવસ્થાપન’ ક્ષેત્રે ગુજરાતે વધુ એક સિદ્ધિ રાષ્ટ્રીય સ્તરે હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર -2025’માં ગુજરાતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતને આ સિદ્ધિ બદલ પુરસ્કાર […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar: ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે MoU, ટ્રાફિક અપડેટ મળશે લાઈવ

  • November 18, 2025
  • 0 Comments

ગાંધીનગરઃ ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત તમામ વિભાગો સાથે ખાસ બેઠક યોજીને સ્વદેશી અપનાવવાના મુદ્દા પર ભાર મૂક્યો હતો. […]

Vadodara Mla Dharmendra Sinh Vaghela વડોદરા મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વડોદરાના ધારાસભ્ય એ બ્રહ્મસમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે વિરોધ, માફી માગે એવી માંગ

  • November 18, 2025
  • 0 Comments

અમદાવાદઃ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્ય કક્ષા) દ્વારા ગુજરાત ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા બ્રહ્મ સમાજ અને બ્રહ્મ મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક તેમજ જાતિવિષયક ટિપ્પણીનો સખત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેને લઈને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ટ્રસ્ટી હેમાંગ રાવલે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સાર્વજનિક મંચ પર બ્રહ્મ […]

margashirsha amavasya આજનું ભવિષ્ય

માગશર મહિનાની અમાસના દિવસે ધન પ્રાપ્તિના ઉપાય, પિતૃઓની પણ પૂજા કરી શકાય

  • November 18, 2025
  • 0 Comments

અમદાવાદઃ આ વર્ષે તિથિઓની વધ-ઘટને કારણે બે દિવસ અમાસની તિથિ મનાવવામાં આવી રહી છે. આ દિવસે સ્નાન અને દાનનું મોટું મહત્ત્વ છે. પંચાગ અનુસાર આ વર્ષે માગશર મહિનાની અમાસ તા. 20 નવેમ્બરના રોજ આવી રહી છે. જે તા.19 નવેમ્બરના રોજ રાત્રે 9.43 વાગ્યે શરૂ થઈ જશે. અમાસની તિથિ તા. 20 નવેમ્બરના રોજ બપોરે 12.16 વાગ્યે […]

Translate »