Pakistan: 88 કલાકનું ઑપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર હતું, આર્મી ચીફની ચિમકીથી પાક.ભયમાં
નવી દિલ્હીઃ ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને સરહદ પાર આતંકવાદથી દૂર રહેવાની ચેતવણી આપી દીધી છે. આ વાત સાથે તેમણે એવું ઉમેર્યું હતું કે, 88 કલાકનું ઑપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર હતું, ભવિષ્યમાં આવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ તો પાડોશી દેશને જવાબદારી પૂર્વક પાઠ ભણાવવામાં આવશે. આર્મી ચીફની આવી ચેતવણથી પાડોશી દેશ પાકિસ્તાનમાં […]









