લાલો જ નહીં ચણિયા ટોળી પણ સુપરહિટ, કાસ્ટે કર્યું સેલિબ્રેશન
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ ચણીયા ટોળી દર્શકોને પસંદ પડી રહી છે. ફિલ્મની સફળતા પર કાસ્ટે અમદાવાદમાં સેલિબ્રેશન કર્યું હતું. કલાકારોએ શુટિંગ વખતના સ્મરણ શેર કર્યા હતા. ગુજરાતી સિનેજગતમાં આ ફિલ્મે ધુમ મચાવી દીધી હતી. નવા જ વિષય અને નવા કોન્સેપ્ટ સાથે આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ છે. ફિલ્મની સ્ટોરીમાં યશ સોની લીડ રોલ પ્લે કરી રહ્યો […]









