ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના મરચાની આવક શરૂ, 3000 ભારીની આવક
ગોંડલઃ સમગ્ર દેશમાં જાણીતા ગોંડલના મરચાની આવક શરૂ થઈ ચૂકી છે. ગોંડલિયા મરચાની સીઝન શરૂ થતાં માર્કેટિંગ યાર્ડમાં સૌ પ્રથમ 3000 ભારીની આવક થઈ હતી. આ સાથે મસાલાની મૌસમના મરચાની આવકના શ્રીગણેશ થઈ ગયા છે. મરચાની ભારી આવવાની શરૂ થતાં જ મરચાની હરાજી શરૂ કરવામાં આવી હતી. ભુણવા ગામના વિપુલભાઈ વોરા નામના ખેડૂતને મુહૂર્તનો ભાવ […]







