સાબરમતી નદીના કિનારે ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025નું ઉદઘાટન, વૈશ્વિક વાનગીઓનો અનોખો જલસો
અમદાવાદઃ સાબરમતી નદીના કિનારે આજથી (તા. 13 નવેમ્બર 2025) ફૂડ ફેસ્ટિવલ-ફૂડ ફોર થોટ ફેસ્ટની થીમ અંતર્ગત શરૂ થઈ ગયો છે. આ કાર્યક્રમનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું. તા.16 નવેમ્બર સુધી ચાલનારા આ ફૂડ ફેસ્ટિવલમાં નેપાળ, સ્પેઈન જેવા દેશની વાનગીઓનો સ્વાદ માણવા મળશે. જ્યારે રણવીર બ્રાર-વિક્કી […]









