Ahmedabad Traffic અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Subhash Bridge: શહેઝાદ ખાનના આક્ષેપ, મોરબી-ગંભીરાબ્રિજની ઘટના બાદ પણ તંત્ર સુધરતું નથી

  • December 5, 2025
  • 0 Comments

Ahmedabad Subhash Bridge: શહેરના સૌથી વ્યસ્ત પૈકી સુભાષ બ્રિજનો એકબાજુનો સ્પાન બેસી જતા નાગરિકો તથા વાહનચાલકો માટે બ્રિજ બંધ કરી દેવાયો છે. તા.5 ડિસેમ્બરના રોજ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમે નદીમાં બોટમાં બેસીને બ્રિજનું નિરિક્ષણ કર્યું છે. હવે બ્રિજ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટની ટીમને સાથે રાખીને ડ્રોનથી સમગ્ર બ્રિજની તપાસ કરવામાં આવશે. સ્પાન બેસી […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Shopping Festival: સ્વદેશી થીમ અંતર્ગત યોજાશે એક મહિનાનો શોપિંગ ફેસ્ટિવલ

  • December 4, 2025
  • 0 Comments

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્કની બાજુમાં, તાજ સ્કાઈલાઈન સામે સિંધુભવન રોડ સહિત જુદા-જુદા 12 હોટસ્પોટ પર બે મહિના સુધી શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. 16 જાન્યુઆરી સુધી ચાલનારા આ શોપિંગ ફેસ્ટિવલમાં 8 હજારથી વધારે સ્ટોલ પરથી 5થી લઈને 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે. કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ […]

Gujarat ATS, Ahmedabad Breaking News અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Breaking News: ગુજરાત ATSએ ગોવા-દમણમાંથી બે જાસુસ પકડ્યા, પાકિસ્તાન ક્નેક્શન ખુલી શકે

  • December 4, 2025
  • 0 Comments

અમદાવાદઃ ગુજરાત ATSએ ભારતમાં રહીને જાસુસી કરતા બે વ્યક્તિઓને પકડી પાડ્યા છે. આ બન્ને આરોપીઓના પાકિસ્તાન ક્નેક્શન સામે આવી શકે છે અને બન્નેએ કેટલાક સંવેદનશીલ વિસ્તારની જાસુસી કરી હોવાની વાત પણ સામે આવી છે. દેશ વિરોધ પ્રવૃતિ કરતા આ બે વ્યક્તિઓમાંથી એકની ગોવા અને બીજાની દમણથી ધરપકડ કરવામાં આવી છે. એક વ્યક્તિ આર્મીમાં સુબેદાર હોવાનું […]

ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

MLA vs Police: મેવાણીના નિવેદન મુદ્દે વાવ-થરાદમાંથી સમર્થન, હિંમતનગરમાં વિરોધ

  • November 26, 2025
  • 0 Comments

હિંમતનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રેરિત જનઆક્રોશ યાત્રાનું મંગળવારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તથા હિંમતનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પરિવાર દ્વારા આ યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો. બુધવારે વાવ-થરાદમાં મોટી સંખ્યામાં લોકો જિજ્ઞેશ મેવાણીના નિવેદનના સમર્થનમાં ઊતર્યા હતા. લોકોએ જિજ્ઞેશ મેવાણી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ એવા નારા લગાવ્યા હતા. સમર્થકો એકઠા થતા […]

ધર્મનો લલકાર

શિવલીંગ નહીં મૂર્તિ રૂપે પૂજાય છે શિવ, 365 ઘડાથી થાય છે અભિષેક

  • November 26, 2025
  • 0 Comments

ધર્મ ડેસ્કઃ અનેક એવા શિવાલય ભારતભરમાં જોવા મળે છે. મોટાભાગના શિવાલયમાં શિવ લીંગ સ્વરૂપે પૂજાય છે. ઘણા ઓછા એવા સ્થાનક હોય છે, જ્યાં શિવજી મૂર્તિ સ્વરૂપે પૂજાય છે. દેશના દરેક શિવમંદિરનું એક આગવું મહત્ત્વ છે, દરેક મંદિર સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. પાડોશી રાજ્ય રાજસ્થાનના જાલૌર જિલ્લામાં રામસીન દેવનાગરી નામના કસ્બામાં પ્રભુ શિવનું અદભૂત […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ડૉલરની દોડમાં ડિંડકઃ વિદેશમાં રહેતા NRI સાથે સસ્તી દવાના નામે છેત્તરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું

  • November 26, 2025
  • 0 Comments

અમદાવાદઃ અમેરિકામાં રહેતા ગુજરાતીઓને આયુર્વેદિક દવાના બહાને છેત્તરતું કોલ સેન્ટર ઝડપાયું છે. નવરંગ પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે આશ્રમ રોડ પર આવેલા સાકાર 9 બિલ્ડિંગમાં 12માં ફ્લોર પર દરોડો પાડી 20 યુવક-યુવતીઓને પકડી લીધા છે. છેલ્લા 6 મહિનાથી ચાલતા કોલસેન્ટરમાં અભિષેક પાઠક મુખ્ય સુત્રધાર હોવાનું જાણવા મળ્યું છે. કોર્પોરેટ સ્ટાઈલથી ચાલતા કોલસેન્ટરમાં મેનેજર, 2 ટીમ […]

ધર્મનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Rudraksha Mala: માળા પહેરવાના નિયમ જાણતા હશો અને પછી ધારણ કરશો તો સફળતા પાક્કી

  • November 25, 2025
  • 0 Comments

ધર્મ ડેસ્કઃ રુદ્રાક્ષની માળાને હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષ પહેરવાના પણ કેટલાક નિયમો હોય છે. એવું માનવામાં આવે છે કે, રુદ્રાક્ષની માળા પહેરવાથી શિવકૃપા પ્રાપ્ત થાય છે. આ માળા જે વ્યક્તિ ધારણ કરે છે એના જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. એટલું જ નહીં, જીવનમાં આવતા વિધ્નોમાંથી પણ મુક્તિ મળે […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Crime: ભારતીય સિમકાર્ડ દુબઈ-મ્યાનમારમાં બેઠેલા ઠગને પહોંચાડવામાં આવતા, ત્રણ શખ્સોની ધરપકડ

  • November 25, 2025
  • 0 Comments

અમદાવાદઃ કંબોડિયા અને મ્યાનમારમાં એક્ટિવ ચાઈનિંઝ ટોળકી દ્વારા ભારતીય સિમકાર્ડથી છેત્તરપિંડી કરતી ગૅંગને પોલીસને પકડી છે. આ કેસમાં કરોડો રૂપિયાની હેરફેર થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કૌભાંડ ચલાવવા માટે મોટી સંખ્યામાં ભારતીય સિમકાર્ડ ગેરકાયદેસર ધોરણે ઈસ્યૂ કરાવવામાં આવ્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે ગ્રાહકોની જાણની બહાર એમના દસ્તાવેજનો ઉપયોગ કરીને દુબઈ અને મ્યાનમાર સિમકાર્ડ […]

Gir Somnath Crime Branch ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gir Somnath Crime: જાનૈયા બનીને પોલીસે દુષ્કર્મના આરોપીને પકડ્યો, 4 કિમી સુધી જંગલમાં પગપાળા કર્યા

  • November 24, 2025
  • 0 Comments

ગીર સોમનાથઃ સુત્રાપાડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં દુષ્કર્મ કરીને છુપાતા ફરતા આરોપીને પોલીસે યોજના બનાવીને પકડી પાડ્યો છે. આ સમગ્ર યોજના કોઈ ફિલ્મી સિન કરતા કમ નથી. ગીર સોમનાથની ક્રાઈમ બ્રાંચે એક ટીમ તૈયાર કરી બિહાર મોકલી હતી. જ્યાં પોલીસ જાનૈયા તરીકે રહી અને આરોપીને ચોક્કસ જાણકારી મેળવીને ઘર સુધી પહોંચી હતી. પછી સ્થાનિક […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar Crime: રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ સાથે જોડાયેલા ગુનાના 30,000થી વધુ આરોપીઓનું વેરીફિકેશન પૂર્ણ

  • November 24, 2025
  • 0 Comments

ગાંધીનગરઃ ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રવિરોધી તત્વોને હથિયાર સહિત જીવલેણ મુદ્દામાલ સાથે પકડી પાડવાની ઘટના અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈને, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યમાં તકેદારી વધારવા માટે તાત્કાલિક એક્શન પ્લાન ઘડી જરૂરી આદેશો આપ્યા હતા. જેના પગલે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરનારાઓને પકડી પાડવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી […]

Translate »