Somnath Kartik Purnima fair: મેળાની તૈયારીઓ શરૂ, 27 નવેમ્બરથી 1...
પ્રભાસપાટણઃ ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના મંદિરે કાર્તિકી પૂર્ણિમાના મેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વાવાઝોડા...









