Ahmedabad Traffic અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Subhash Bridge: શહેઝાદ ખાનના આક્ષેપ, મોરબી-ગંભીરાબ્રિજની ઘટના બાદ પણ તંત્ર સુધરતું નથી

  • December 5, 2025
  • 0 Comments

Ahmedabad Subhash Bridge: શહેરના સૌથી વ્યસ્ત પૈકી સુભાષ બ્રિજનો એકબાજુનો સ્પાન બેસી જતા નાગરિકો તથા વાહનચાલકો માટે બ્રિજ બંધ કરી દેવાયો છે. તા.5 ડિસેમ્બરના રોજ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમે નદીમાં બોટમાં બેસીને બ્રિજનું નિરિક્ષણ કર્યું છે. હવે બ્રિજ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટની ટીમને સાથે રાખીને ડ્રોનથી સમગ્ર બ્રિજની તપાસ કરવામાં આવશે. સ્પાન બેસી […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Shopping Festival: સ્વદેશી થીમ અંતર્ગત યોજાશે એક મહિનાનો શોપિંગ ફેસ્ટિવલ

  • December 4, 2025
  • 0 Comments

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્કની બાજુમાં, તાજ સ્કાઈલાઈન સામે સિંધુભવન રોડ સહિત જુદા-જુદા 12 હોટસ્પોટ પર બે મહિના સુધી શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. 16 જાન્યુઆરી સુધી ચાલનારા આ શોપિંગ ફેસ્ટિવલમાં 8 હજારથી વધારે સ્ટોલ પરથી 5થી લઈને 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે. કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ […]

Gujarat ATS, Ahmedabad Breaking News અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Breaking News: ગુજરાત ATSએ ગોવા-દમણમાંથી બે જાસુસ પકડ્યા, પાકિસ્તાન ક્નેક્શન ખુલી શકે

  • December 4, 2025
  • 0 Comments

અમદાવાદઃ ગુજરાત ATSએ ભારતમાં રહીને જાસુસી કરતા બે વ્યક્તિઓને પકડી પાડ્યા છે. આ બન્ને આરોપીઓના પાકિસ્તાન ક્નેક્શન સામે આવી શકે છે અને બન્નેએ કેટલાક સંવેદનશીલ વિસ્તારની જાસુસી કરી હોવાની વાત પણ સામે આવી છે. દેશ વિરોધ પ્રવૃતિ કરતા આ બે વ્યક્તિઓમાંથી એકની ગોવા અને બીજાની દમણથી ધરપકડ કરવામાં આવી છે. એક વ્યક્તિ આર્મીમાં સુબેદાર હોવાનું […]

Translate »