Bhavnagar Corporation: શહેરમાં 700 સ્થળે 1600 CCTV કેમેરા લાગશે, નિયમિત થશે મોનિટરિંગ
ભાવનગરઃ ભાવનગર મહાનગર પાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં સિટીમાં જુદા-જુદા વિસ્તારમાં CCTV સેટ કરીને નજર રાખવામાં આવશે. આ મેગા પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 700 જેટલા લોકેશન પર 1600 CCTV કેમેરા લગાવવામાં આવશે. આ માટે ₹134 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી સરકારમાંથી મળી ચૂકી છે.મહાનગર પાલિકાની મિકલતો પર હવે સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના […]









