અમદાવાદ મહાનગરનો લલકાર

Ahmedabad Crime: દોઢ લાખમાં કાચબા વેચતા 4ની ધરપકડ, ઈન્સ્ટાગ્રામ પર થતો ધંધો

  • November 14, 2025
  • 0 Comments

અમદાવાદઃ ફોરેસ્ટ અને ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઑપરેશનમાં કાચબાની તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. આંતરરાજ્ય તસ્કરી કરતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસ તથા ફોરેસ્ટ વિભાગે દસ કાચબાનું રેસ્કયૂ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ચારેય આરોપીઓ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરીને ગ્રાહક શોધતા હતા. એ પછી સોદો પાડતા હતા. કાચબા દીઠ 20 હજારથી દોઢ લાખ […]

અમદાવાદ મહાનગરનો લલકાર

Ahmedabad: શિલજમાં નવું સ્મશાન તૈયાર, પ્રાર્થનાહોલ અને કાફેટેરિયાની સુવિધા

  • November 14, 2025
  • 0 Comments

અમદાવાદઃ અમદાવાદ શહેરના શિલજ વિસ્તારમાં ₹16.17 કરોડના ખર્ચે નવું સ્માશન બની ચૂક્યું છે. જેમાં પ્રાર્થનાહોલ અને કાફેટેરિયા જેવી સુવિધા પ્રાપ્ય છે. ટૂંક સમયમાં આ સ્મશાન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. થલતેજ વૉર્ડમાં ગુરૂકુળ રોડ, સિંધુભવન રોડ, થલતેજ, શિલજ, ભાડજ, હેબતપુરા, બોપલ અને ઘુમા જેવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. થલતેજ વિસ્તારમાં હાલમાં એક જ સ્માશન […]

Okha Jetty જામનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Dwarka: ઓખા બંદરે કોસ્ટગાર્ડ જેટીનો પિલ્લર તૂટ્યો, 3 શ્રમિકો દરિયામાં પડ્યા

  • November 14, 2025
  • 0 Comments

ઓખાઃ ઓખા બંદરે છેલ્લા દોઢ વર્ષથી કોસ્ટગાર્ડ જેટીનું કામ ચાલી રહ્યું છે. ગુરૂવારે (તા.13 નવેમ્બર 2025) નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો એક પિલ્લર તૂટી પડ્યો હતો. જેના કારણે ત્રણ શ્રમિકો દરિયામાં પડ્યા હતા. જોકે, રેસક્યૂ ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી જતા ત્રણેય શ્રમિકોને બચાવી લેવાયા છે. નેવી અને મરીન પોલીસે શ્રમીકોને સારવાર માટે મીઠાપુર હોસ્પિટલમાં […]

Agriculture Farming રાજકોટ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Agriculture: રવી સીઝન શરૂઆત, ખેડૂતોએ શરૂ કરી વાવણી

  • November 14, 2025
  • 0 Comments

રાજકોટઃ રાજ્યમાં દિવાળી પછી પણ સતત વરસાદ થતાં ખેતીમાં રવી સીઝન મોડી શરૂ થઈ છે. કૃષિમાં હવે રવી સીઝનનો પ્રારંભ થયો છે. આ સીઝનની શરૂઆતમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં થોડી સુસ્તી છે. ઉત્તર ગુજરાતમાં 1.38 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 61.80 લાખ હેક્ટરમાં […]

Winter Ahmedabad, Pollution અમદાવાદ મહાનગરનો લલકાર

Air Pollution: અમદાવાદની હવા ઝેરીઃ AQI 200ને પાર

  • November 14, 2025
  • 0 Comments

અમદાવાદઃ શિયાળું સીઝનમાં ગેસ ચેમ્બર બની જતા દિલ્હી સિટીમાં સ્થિતિ વણસી રહી છે. જોકે, આવી જ સ્થિતિ મહાનગર અમદાવાદની બની રહી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ શુક્રવારથી સતત ત્રણ દિવસથી 200ને પાર થતા હવા ઝેરી બની છે. ગુરૂવારે રાત્રે અમદાવાદનો AQI 212 સુધી પહોંચ્યો હતો. જ્યારે થલતેજ વિસ્તારમાં 300 AQI સાથે સમગ્ર વિસ્તાર સૌથી પ્રદૂષિત હોવાનું […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Delhi Blast Case: બાબરીનો બદલો લેવા માટે કાર બ્લાસ્ટનું કાવતરૂ, હરિયાણામાં શંકાસ્પદ કાર મળી

  • November 13, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ નવી દિલ્લીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ કેસમાં પોલીસને ગુરૂવારે (તા.13 નવેમ્બર 2025) મહત્ત્વની કડી મળી હતી. ફરિદાબાદ મોડ્યુલ સાથે જોડાયેલી ત્રીજી કાર જપ્ત કરવામાં આવી હતી. આ બ્રેઝા કાર ડૉ. શાહીનના નામે હોવાનું સામે આવ્યું છે. હરિયાણા પોલીસે બોંબ સ્ક્વોડ સાથે 3 કલાક સુધી કારની તપાસ કર્યા બાદ જપ્ત કરી હતી. જેમાં […]

MS Dhoni Chennai Super Kings રમતગમતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

IPL 2026: ધોની પ્લેયર તરીકે રમશે કે ટીમ મેન્ટર તરીકે સેટ થશે?

  • November 13, 2025
  • 0 Comments

સ્પોર્ટ્સ ડેસ્કઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રીટર્ન થયેલા પ્લેયરનું લીસ્ટ જાહેર થઈ ચૂક્યું છે. જોકે, સૌથી વધારે ચર્ચા હાલ તો રીવન્દ્ર જાડેજાની થઈ રહી છે. જેણે ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ છોડીને રાજસ્થાન રોયલ્સ સાથે હાથ મિલાવ્યા છે. ડિસેમ્બર મહિનામાં IPL2026ની હરરાજી થવાની છે. બીજી તરફ કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીને લઈને […]

ભારતનો લલકાર

Gold-Silver Price: સોના-ચાંદીની કિંમત વધી, બે દિવસમાં ₹3000 વધ્યા

  • November 13, 2025
  • 0 Comments

બિઝનેસ ડેસ્કઃ અમેરિકામાં શટડાઉન ખતમ થઈ જતા સોના-ચાંદીના ભાવમાં એની અસર જોવા મળી છે. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, ગુરુવારથી છેલ્લે બે દિવસમાં ₹3000નો ભાવ વધારો જોવા મળ્યો છે. ગુરૂવારે સવારે 9.40 વાગ્યે ₹789નો વધારો નોંધાયો હતો. સોનું પ્રતિ 10 ગ્રામના ₹127,254 સાથે અંકિત થયું હતું. શરૂઆતના કારોબારમાં ₹126,337 સુધી નીચું […]

સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર

Surendranagar: લીંબડીમાં તૈયાર થઈ રહ્યું છે અદ્યતન કુમાર છાત્રાલય, રહેવા-જમવાની ઉત્તમ સુવિધા

  • November 13, 2025
  • 0 Comments

લીંબડીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારની આર્થિક મદદથી નગરપાલિકા ભવન નજીક ₹5.12 કરોડના ખર્ચે અદ્યતન કુમાર છાત્રાલય તૈયાર થઈ રહ્યું છે. જેનાથી આવનારા દિવસોમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના અનેક વિદ્યાર્થીઓને મોટી રાહત થશે. આ કુમાર છાત્રાલયમાંથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે રહેવા-જમવાની શ્રેષ્ઠ સુવિધા મળી રહેશે. વિદ્યાર્થીઓ સારી રીતે રહી શકે એ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓનું ખાસ ધ્યાન રાખવામાં […]

સુરત મહાનગરનો લલકાર

Surat Corporation: સુરભી ડેરી સીલ, 200 કિલોથી વધુ નકલી પનીરનું થતું હતું વેચાણ

  • November 13, 2025
  • 0 Comments

સુરતઃ સુરતમાં આરોગ્ય વિભાગની ઢીલી નીતિના આક્ષપો વચ્ચે સુરભી ડેરી સામે એક્શન લેવાયું છે. સુરભી ડેરીમાંથી નકલી પનીરનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગે પગલાં લીધા હતા. આ પહેલા પણ ડેરીમાંથી નમૂનાઓ લેવામાં આવ્યા હતા પરંતુ, કોઈ પ્રકારની કામગીરી ન થતા આરોગ્ય વિભાગો સામે અનેક આક્ષેપો થયા હતા. નકલી પનીર હોવાનું જાણવા મળવા છતાં ડેરી ચાલું […]

Translate »