જૂનાગઢ મહાનગરનો લલકાર

દાતાને વંદનઃ જૂનાગઢ જિલ્લાંના 4 ગામનાં 1200 ખેડૂતોને ₹2 કરોડની સહાય, વતન માટે વ્હાલ વરસ્યુ

  • November 15, 2025
  • 0 Comments

અમદાવાદઃ વતનનું ઋણ ચૂકવવા માટે અનેક એવા લોકો આફત આવ્યે મદદ કરે છે. કમૌસમી વરસાદના કારણે ખેડૂતોને કફોડી હાલતમાંથી બેઠા કરવા સરકારે રાહત પેકેજ જાહેર કર્યું, પરંતુ મૂળ જૂનાગઢ જિલ્લાના અને અમદાવાદમાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ ખેડૂતોને મદદ કરવાની ખાતરી આપી છે. આ માટે એમણે વ્યક્તિગત રીતે ખેડૂતોને ₹2 કરોડનું પેકેજ આપવાની જાહેરાત કરી […]

સુરત મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

PM in Gujarat: મોદી દિલ્હી જતા પહેલાં સુરત જશે, બિહારવાસીઓનું અભિવાદન ઝીલશે

  • November 15, 2025
  • 0 Comments

ડેડિયાપાડાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ડેડિયાપાડામાં ભગવાન બિરસામુંડાની જન્મજયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે આશરે ₹9700 કરોડના જુદા-જુદા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત પ્રવાસની શરૂઆત આ વખતે મોદીએ સુરતથી કરી છે. તેઓ સુરત એરપોર્ટથી અંત્રોલી પહોંચ્યા અને બુલેટ ટ્રેનના નવા તૈયાર થયેલા સ્ટેશનની મુલાકાત કરી હતી. બપોરે નર્મદા પહોંચશેઃ સુરતમાં તૈયાર થયેલા […]

ભાવનગર મહાનગરનો લલકાર

Bhavnagar Crime: મહિલા કોન્સ્ટેબલના ઘરેથી પકડાયો વોન્ટેડ, સગાને સાચવવા જતા નોકરી પર જોખમ

  • November 14, 2025
  • 0 Comments

ભાવનગરઃ સગા સંબંધીઓને સાચવવા ક્યારેક જોખમમાં મૂકી શકે છે. ભાવનગર પોલીસમાં ડ્યૂટી કરતા મહિલા કોન્સ્ટેબલ સાથે આવું જ થયું. ભાવનગર શહેરની ભરતનગર પોલીસે બે મહિલા કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી એક આરોપી વોન્ટેડ હતો અને તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલના ઘરેથી દારૂની બોટલ મળી આવી હતી. વોન્ટેડ આરોપી મહિલા કોન્સ્ટેબલનો સગો હતો એ […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Shambhu Border: પંજાબમાં ખેડૂત આંદોલન, દિલ્હી તરફ કુચ કરવાની યોજના

  • November 14, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ સજા પૂરી કરી ચૂકેલા શીખ કેદીઓને મુક્ત ન કરવાના વિરોધમાં કોમી ઈન્સાફ મોરચા અને ખેડતો સંગઠનોએ દિલ્હી તરફ વિરોધ પ્રદર્શન કર્યું છે. જેમાં દિલ્હીના ગુરૂદ્વારામાં પ્રાર્થના કરવાનો પ્લાન પણ સામિલ છે.અમૃતસર-દિલ્હી હાઈવે પર સ્થિત શંભુ બોર્ડર શુક્રવારે સવારથી બંધ કરી દેવામાં આવી હતી. જે સાંજ સુધી બંધ રહેશે. જોકે, આ વિરોધ પ્રદર્શનમાં માર્ચ […]

જૂનાગઢ મહાનગરનો લલકાર

Junagadh: 105 કિમી સુધીની સાયક્લોથોન, રજીસ્ટ્રેશન શરૂ

  • November 14, 2025
  • 0 Comments

જૂનાગઢઃ જૂનાગઢની વોકિંગ ક્લબ દ્વારા કેન્દ્ર સરકારના ફીટ ઈન્ડિયા અભિયાનને ટેકો આપવાના હેતુંથી તા.22 ડિસેમ્બરના રોજ જૂનાગઢથી જામવાળા સુધી 105 કિમીની સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ફિટનેસ અંગે જાગૃતિ અને આરોગ્યલક્ષી કાર્યક્રમ અંગે સંસ્થા કલ્પેશભાઈ હિંડોચા જણાવે છે કે, આ યાત્રાનો હેતું સ્પર્ધાનો નથી. લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવાનો હેતું છે. કિલોમીટર દીઠ જરૂરિયાત વાળી […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bihar Election Result: બિહારમાં NDA સત્તામાં, પરિવર્તન નહીં પુનરાવર્તન થયું

  • November 14, 2025
  • 0 Comments

પટાણાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન થયા બાદ 243 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ હતી. 14મી નવેમ્બરે મતગણતરી શરૂ થતા દસ વાગ્યા સુધીમાં સત્તાનું સુકાન ફરી એકવાર NDA હાથમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતીશ કુમારની સભાનો પડઘો પડ્યો છે. જ્યારે વિપક્ષના મહાગઠબંધનની કારમી હાર થઈ છે. ચૂંટણી પહેલા સતત ચર્ચામાં રહેલા પ્રશાંત કિશોર […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar Crime: ગુમ બાળકીની કોથળામાંથી લાશ મળી, દુષ્કર્મ-હત્યાની આશંકા સાથે 4ની ધરપકડ

  • November 14, 2025
  • 0 Comments

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના ડભોડામાં નવ વર્ષની બાળકીની ઘર પાસે જ પ્લાસ્ટિકની બેગમાંથી લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. ગાંધીનગરના ડભોડા વિસ્તારમાં આવેલા રાયપર ગામમાંથી ગુરુવારે સાંજે પ્લાસ્ટિકના કોથળામાંથી નવ વર્ષની બાળકીની લાશ મળી આવી હતી.પોલીસ તપાસમાં તેનું દુષ્કર્મ કર્યા બાદ ગળું દબાવી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે આ કેસમાં પાડોશીની પૂછપરછ કરતા બે અલગ-અલગ […]

ગાંધીનગર મહાનગરનો લલકાર

રાજ્ય સરકાર દ્વારા સ્વ-સહાય જૂથોને કુલ રૂ.1432 કરોડ કરતાં વધુ ફંડ મળ્યું

  • November 14, 2025
  • 0 Comments

ગાંધીનગરઃ દેશને વધુમાં વધુ આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત ભારતભરમાં ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને નાગરિકો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. જરૂરિયાતમંદ ગ્રામીણ મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ થકી રોજગારી પૂરી પાડતી સંસ્થા એટલે રાજ્ય સરકાર સંચાલિત ‘ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ’-GLPC. ફંડ આપવામાં […]

Neelam Panchal મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Neelam Panchal: કેબ ડ્રાઈવરનો અભિનેત્રીને થયો કડવો અનુભવ, અમદાવાદ પોલીસે અન્ય ટ્રેનની વ્યવસ્થા કરી

  • November 14, 2025
  • 0 Comments

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ 21 મું ટિફિન અને હેલ્લારોની અભિનેત્રી નીલમ પંચાલને અમદાવાદમાં કેબ ડ્રાઈવરનો કડવો અનુભવ થયો છે. અમદાવાદથી મુંબઈ જતી વખતે કેબ બૂક કરાવીને રેલવે સ્ટેશન સુધી પહોંચતા અભિનેત્રીને ડ્રાઈવર બીજા રસ્તે લઈ ગયો હોવાની વિગત સામે આવી છે. જોકે, નીલમે ટ્વિટ કરીને અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે. યોગ્ય મદદ […]

Gandhinagar Weather ગાંધીનગર મહાનગરનો લલકાર

Gandhinagar Weather: તાપમાન વધ્યું, ઠંડીમાં થોડી રાહત

  • November 14, 2025
  • 0 Comments

ગાંધીનગરઃ સતત પાંચ દિવસ સુધી શહેરમાં ઠંડક રહ્યા બાદ ગાંધીનગર શહેરના તાપમાનમાં વધારો થયો છે. 13.8 ડિગ્રીથી 14.5 ડિગ્રી વચ્ચે તાપમાન રહ્યા બાદ ગુરૂવારે તાપમાનમાં વધારો થતા ઠંડીમાં થોડી રાહત અનુભવાઈ હતી. તાપમાનમાં નજીવો એક ડિગ્રીનો વધારો થતા શહેરમાં થોડો ગરમાવો વર્તાયો હતો. ગુરૂવારે ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. ઠંડીમાં આંશિક રાહત મળી હતી.મહત્તમ […]

Translate »