Dhurandhar: આર. માધવનનો લૂક જોઈને એક મોટા અધિકારીની યાદ આવી જશે, ચાર કલાક તૈયાર થવામાં ગયા
મુંબઈઃ આદિત્ય ધારની આવનારી ફિલ્મ ધુરંધરનું ટ્રેલર દર્શકોને પસંદ પડી રહ્યું છે. ફિલ્મમાં રણવીરસિંહ લીડ રોલ પ્લે કરી રહ્યો છે. અક્ષય ખન્નાના પાત્રની સાથે આર. માધવનનું પાત્ર ચર્ચાય રહ્યું છે. ખાસ કરીને એના લૂકની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આર. માધવન આ ફિલ્મમાં અજીત ડોભાલના લૂકમાં જોવા મળશે જોકે, આ લૂક માટે તૈયાર થતા એમને […]









