રસોઈઘર ભૂલથી પર ગંદુ ન રાખતા, ગ્રહની માઠી અસર થશે
ધર્મ ડેસ્કઃ ઘરની સાફ-સફાઈ નિયમિત કરવી અનિવાર્ય છે. જે ઘરમાં હંમેશા ગંદકી રહે છે ત્યાં ગ્રહની માઠી દશા શરૂ થાય છે. માત્ર ગંદકીના કારણે નહીં પણ એનર્જી પણ અહીં અસર કરે છે. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પોઝિટિવ એનર્જીનો અહેસાસ થાય છે. જ્યાં ગંદકી હોય છે ત્યાં નેગેટિવ એનર્જી વધે છે. આવા ઘરમાં ઘર્ષણ થવાના ચાન્સ […]









