જામનગર મહાનગરનો લલકાર

Jamnagar: હાપા યાર્ડમાં 16000 ગુણી મગફળીની આવક, 161 ખેડૂતોની મગફળી વેચાઈ

  • November 12, 2025
  • 0 Comments

જામનગરઃ રાજ્ય સરકાર દ્વારા મગફળી સહિતની જણસની ટેકાના ભાવે ખરીદી શરૂ થતા મંગળવારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 28000 મણ મગફળીની આવક થઈ છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કરતા 161 ખેડૂતનો મગફળીનો માલ વેચાયો હતો. માત્ર મગફળી જ નહીં કપાસ, લસણ, સોયાબિન તથા સુકી ડુંગળીની સારી આવક થઈ છે. મગફળીની આવક શરૂ થતાં જ યાર્ડની બહાર […]

Gujarat Winter મહાનગરનો લલકાર

રાજ્યમાં ઠંડીનો ચમકારોઃ 12 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ

  • November 12, 2025
  • 0 Comments

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો સતત ચોથા દિવસે યથાવત રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજું આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પૂરી શક્યતાઓ છે. મંગળવારે રાજ્યમાં 12 ડિગ્રી સાથે દાહોદા સૌથી વધુ ઠંડુ રહ્યું હતું. જ્યારે રાજ્યના આઠ નગરમાં તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અમદાવાદનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. શહેરના લઘુત્તમ તાપમાનમાં […]

મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરે એરંડામાંથી ઝેર બનાવવાની પ્રોસેસ શીખવી, બાયો ટેરરના પ્લાનનો પર્દાફાશ

  • November 12, 2025
  • 0 Comments

અમદાવાદઃ ગુજરાત ATS ની ટીમે કલોલ પાસેથી ત્રણ વ્યક્તિઓને પકડીને એરંડાથી આતંક મચાવવાના દેશના પ્રથમ કિસ્સાની કડી શોધી કાઢી છે. આ કેસમાં ડૉ. અહેમદ સૈયદ, આઝાદ શેખ અને મોહંમદ સુલેહ સલીમ ખાનની ધરપકડ કરી રીમાન્ડ પર લેવામાં આવ્યા છે. પાક્સિતાનથી ડ્રોનની મદદથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ અને 30 કાર્ટિઝની સામગ્રી ભારતની રાજસ્થાન સરહદ […]

મહાનગરનો લલકાર

Women Cricket Team: રાધા યાદવ પહોંચી ગાંધીનગરમાં, CM ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કરી

  • November 11, 2025
  • 0 Comments

ગાંધીનગરઃ  તાજેતરમાં મહિલા વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી વડોદરાના રાધા યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં તેમણે વિશ્વકપની ફાઈનલ મેચમાં રમવાનો અનુભવ જણાવ્યો હતો.  રાધા યાદવનો આ મહિલા ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે સમાવેશ થયેલો હતો.  તેમણે 2018માં દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ સામેની ભારતીય મહિલા ટીમમાં […]

Sugar photo લાઇફસ્ટાઇલ

વજન ઘટાડવાની શરૂઆત વગર કસરતથી પણ કરી શકાય, બે અઠવાડિયા શુગર બંધ કરો

  • November 11, 2025
  • 0 Comments

અમદાવાદ ડેસ્કઃ વજન ઘટાડવા કસરત કરવાની આળસ આવતી હોય તો ડાયેટને ચુસ્તપણે ફોલો કરો. સવારના નાસ્તાથી લઈને રાત્રીના ડીનર સુધી દૈનિક ખોરાકનો એક ભાગ શુગર છે. કોઈપણ ડીશમાં મીઠાશ લાવવા માટે શુગર અનિવાર્ય છે પરંતુ, વજન ઘટાડવા માટે પહેલા શુગર બંધ કરવામાં આવે તો શરીરમાં ઘણો ફેર પડે છે. બિનજરૂરી ચરબી વધતી અટકે છે. બે […]

આજનું ભવિષ્ય

નવા ઘરમાં શિફ્ટ થતા હોવ તો આ વાસ્તુ ટિપ્સ સુખ-શાંતિ વધારશે

  • November 11, 2025
  • 0 Comments

અમદાવાદ ડેસ્કઃ નવું ઘરે લેવું એ દરેકનું સપનું હોય છે પણ નવા ઘરમાં કાયમ સુખ-શાંતિ રહે એ માટે પૂજા-હવન કરાવવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રના નિયમને ધ્યાન રાખવામાં આવે તો નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા કેટલાક વાસ્તુશાસ્ત્રના નિયમો ઘરની સુખ-શાંતિ વધારી શકે છે. એટલું જ નહીં જીવનમાં પણ પોઝિટિવ ફેરફાર થાય છે. ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર, પૂર્વ […]

ટ્રેંડિગ ન્યૂઝ

સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઉછાળો, લગ્ન સિઝનમાં મોંઘી પડશે ખરીદી

  • November 11, 2025
  • 0 Comments

રાજકોટઃ દેશભરની સોની બજારમાં મંગળવારે સોનાના ભાવમાં ફરીએકવાર ઉછાળો આવ્યો હતો. જે પરિવારોમાં લગ્ન છે એવા પરિવારોમાં આ વાવડથી ચિંતા વ્યાપી છે. 60 ગ્રામ સોનાનો ભાવ ₹125,000 પર પહોંચ્યો હતો. જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ ₹125,100 ટ્રેંડ કરી રહ્યો હતો. રાજકોટની સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 24 કેરેટ સોનાના 10 ગ્રામના ₹1900 ના ઉછાળા સાથે ₹128,200 […]

ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના મરચાની આવક શરૂ, 3000 ભારીની આવક

  • November 11, 2025
  • 0 Comments

ગોંડલઃ સમગ્ર દેશમાં જાણીતા ગોંડલના મરચાની આવક શરૂ થઈ ચૂકી છે. ગોંડલિયા મરચાની સીઝન શરૂ થતાં માર્કેટિંગ યાર્ડમાં સૌ પ્રથમ 3000 ભારીની આવક થઈ હતી. આ સાથે મસાલાની મૌસમના મરચાની આવકના શ્રીગણેશ થઈ ગયા છે. મરચાની ભારી આવવાની શરૂ થતાં જ મરચાની હરાજી શરૂ કરવામાં આવી હતી. ભુણવા ગામના વિપુલભાઈ વોરા નામના ખેડૂતને મુહૂર્તનો ભાવ […]

Jolly LLB 3 મનોરંજનનો લલકાર

જૉલી LLB-3 એકસાથે બે OTT પ્લેટફોર્મ પર આવશે, તારીખ જાહેર થઈ ગઈ

  • November 11, 2025
  • 0 Comments

મુંબઈઃ અરશદ વારસી અને અક્ષય કુમારની ફિલ્મ જૉલી LLB-3 એકસાથે બે OTT પ્લેટફોર્મ પર આવશે. કોર્ટરૂમ ડ્રામા ફિલ્મે સિને પદડે સફળતા મેળવ્યા બાદ હવે નાના ડિવાઈસ પર જોવી શક્ય બની રહેશે. બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કર્યા બાદ થિએટર્સમાં જોવાનું ચૂક્યા હોય એવા લોકો માટે આ ફિલ્મ OTT પર રીલિઝ કરવામાં આવશે. મેકર્સે આ માટેની […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વડાપ્રધાન મોદી બે દિવસ ભૂટાનના પ્રવાસે, ‘ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ’માં ભાગ લેશે

  • November 11, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.11 અને 12 નવેમ્બર એમ બે દિવસ ભૂટાનના પ્રવાસે છે. વર્ષ 2014 પછી ભૂટાનની એમની આ ચોથી યાત્રા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ભૂટાન સરકાર દ્વારા આયોજિત ‘ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ’માં ભાગ લેશે અને પોતાનું સંબોધન આપશે. વિશ્વશાંતિ અને માનવતાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદીને […]

Translate »