MLA vs Police: મેવાણીના નિવેદન મુદ્દે વાવ-થરાદમાંથી સમર્થન, હિંમતનગરમાં વિરોધ
હિંમતનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રેરિત જનઆક્રોશ યાત્રાનું મંગળવારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તથા હિંમતનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પરિવાર દ્વારા આ યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો. બુધવારે વાવ-થરાદમાં મોટી સંખ્યામાં લોકો જિજ્ઞેશ મેવાણીના નિવેદનના સમર્થનમાં ઊતર્યા હતા. લોકોએ જિજ્ઞેશ મેવાણી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ એવા નારા લગાવ્યા હતા. સમર્થકો એકઠા થતા […]









